RTE

Right to Education ની વેબસાઈટ પર જવા અહીં ક્લિક કરો.

હેલ્પલાઈન નંબર : 1800 120 1464

આધાર - પુરાવાની યાદી :-

ક્રમઆધાર પુરાવામાન્ય આધાર-પુરાવાની વિગત
1સરનામાં પુરાવોઆધારકાર્ડ / પાસપોર્ટ / વીજળી બિલ / ટેલિફોન બિલ / પાણી બિલ / ડ્રાઇવિંગ લાયસન્સ / રેશન કાર્ડ / નોટોરઈઝ્ડ ભાડા કરારનામું
2વાલીનું જાતી પ્રમાણપત્રમામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​
3જન્મ પ્રમાણપત્રગ્રામ પંચાયત/નગર , મહાનગર પાલિકા, જન્મ/હોસ્પિટલ નોંધણી પ્રમાણપત્ર / આંગણવાડી , બાલવાડી નોંધણી પ્રમાણપત્ર /માતા-પિતા કે વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું
4ફોટોગ્રાફપાસપોર્ટ સાઈઝ કલર ફોટોગ્રાફ
5વાલીની અવાક પ્રમાણપત્રમામલતદારશ્રી , તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​
6બીપીએલબીપીએલ કાર્ડ
7વિચરતી જાતિઓ અને વિમુકત જનજાતિઓમામલતદારશ્રી અથવા સમાજ કલ્યાણ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી અથવા સક્ષમ સત્તાધિકારીનું પ્રમાણપત્ર​
8અનાથ બાળકઅનાથનું પ્રમાણપત્ર / વાલીનું નોટોરાઈઝડ સોગંદનામું
9સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળું બાળકબાળસુરક્ષા અધિકારી નું પ્રમાણપત્ર
10બાલગૃહ ના બાળકોબાળસુરક્ષા અધિકારી નું પ્રમાણપત્ર
11બાળમજૂર / સ્થળાંતરીત મજુરના બાળકોલેબર અને રોજગાર વિભાગ નું પ્રમાણપત્ર
12સેરેબ્રલી પાલ્સી વાળા બાળકોસિવિલ સર્જન પ્રમાણપત્ર
13ખાસ જરૂરિયાત વાળા બાળકો (દિવ્યાંગ)સિવિલ સર્જન પ્રમાણપત્ર (લઘુતમ 40%)
14એચ.આઈ.વી ગ્રસ્ત બાળકસિવિલ સર્જન પ્રમાણપત્ર
15બાળકનું આધારકાર્ડબાળકના આધારકાર્ડની નકલ​
16વાલીનું આધારકાર્ડવાલીના આધારકાર્ડની નકલ​
17બેંકની વિગતોબાળક કે વાલીના બેંક ખાતાની પાસબુકની ઝેરોક્ષ
RTE પરિપત્રોના સમૂહ માટે અહીં ક્લિક કરો.

No comments:

Post a Comment